હિંમતનગર તાલુકાની અડીને આવેલા સવગઢ ગામના એક મકાનમાં અજગર દેખાડ્યું હતું - At This Time

હિંમતનગર તાલુકાની અડીને આવેલા સવગઢ ગામના એક મકાનમાં અજગર દેખાડ્યું હતું


હિંમતનગર તાલુકાની અડીને આવેલા સવગઢ ગામના એક મકાનમાં અજગર દેખાડ્યું હતું જ્યારે તે અજગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો આ અજગરનું એક મકાનમાં જોવા માટે ગામ લોકો તે બકાર્ડ ઉપર ભેગા થયા હતા અને અજગરને રેસ્ક્યુ કરવા માટે ફોરેસ્ટ અધિકારીનો સંપર્ક કરી ને ક્યા બોલાવવામાં આવ્યા હતા ત્યારબાદ ગામ લોકો તથા રેસક્યુ કરવા વાળા અધિકારી સાથે મળીને આ અજગરને રેસ્ક્યુ કર્યો હતો

રિપોર્ટર

મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.