સાબરકાંઠા જિલ્લામાં-: આજરોજ સાબરકાંઠાના હિંમતનગરમા આવેલ ગણપતભાઈ પટેલ હિમ્મત ઇંગલિશ સ્કૂલમા એન્યુઅલ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું હતું.. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hx7fqi9krjzdxyux/" left="-10"]

સાબરકાંઠા જિલ્લામાં-: આજરોજ સાબરકાંઠાના હિંમતનગરમા આવેલ ગણપતભાઈ પટેલ હિમ્મત ઇંગલિશ સ્કૂલમા એન્યુઅલ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું હતું..


સાબરકાંઠા જિલ્લામાં-: આજરોજ સાબરકાંઠાના હિંમતનગરમા આવેલ ગણપતભાઈ પટેલ હિમ્મત ઇંગલિશ સ્કૂલમા એન્યુઅલ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું હતું..

છોકરાઓનો ઉત્સાહ જોવા માટે ગોપાલસિંહ બાપુ તથા યતીની બેન (પાલિકા પ્રમુખ)આ આયોજનમા હાજર રહ્યા હતા..

વિદ્યાર્થી ઓ દ્વારા ટ્રેડિંશનલ પહેરીને ડાન્સ કરવામાં આવ્યા હતા અને આ આયોજન ની તૈયારી સ્કૂલ ના પ્રિન્સિપાલ મેહુલ સર તથા તેમના તમામ ટીચર દ્વારા કરવામાં આવી હતી..

કલ્પેશ ભાઈ થાપા (ડિગાભાઈ )દ્વારા વિદ્યાર્થીઓને છેલ્લા 15 દિવસ થી ડાન્સની તૈયારી કરાવી હતી જેના કારણે આજનો આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

રિપોર્ટર-:
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]