શ્રીમતી એસ.જે.દવે હાઈસ્કુલ શહેરા ખાતે પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમનુ લાઈવ પ્રસારણ વિદ્યાર્થીઓને બતાવાયુ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hvxttkaz8ywjq6in/" left="-10"]

શ્રીમતી એસ.જે.દવે હાઈસ્કુલ શહેરા ખાતે પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમનુ લાઈવ પ્રસારણ વિદ્યાર્થીઓને બતાવાયુ


શહેરા

પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આવેલી શ્રીમતી એસજે દવે હાઈસ્કુલમાં પરિક્ષા પે ચર્ચા કાર્યક્ર્મનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પરિક્ષાલક્ષી માહિતી જે ટીવી દ્વારા આપવામા આવી હતી તેનુ લાઈવ પ્રસારણ કરવામા આવ્યુ હતુ. તેને સૌ વિદ્યાર્થીઓએ સાભળી હતી. નોધનીય છે કે આગામી માર્ચ મહિનામા એસએસસી અને એચએસસી બોર્ડનીપરિક્ષા આવી રહી છે.ઘણીવાર પરિક્ષાઓને લઈને વિદ્યાર્થીઓ માનસિર પ્રેસરમા પણ રહે છે.ત્યારે આવુ માર્ગદર્શન ઉપયોગી બની રહે છે.

રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]