બરવાળાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે પ્રવેશ-૨૦૨૨ ના ચોથા રાઉન્ડમા ઓફલાઈન પ્રવેશની કામગીરી શરૂ - At This Time

બરવાળાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે પ્રવેશ-૨૦૨૨ ના ચોથા રાઉન્ડમા ઓફલાઈન પ્રવેશની કામગીરી શરૂ


તા.૨૭ :- બરવાળાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે પ્રવેશ-૨૦૨૨ ના ચોથા રાઉન્ડમાં ઓફલાઇન પ્રવેશની કામગીરી શરૂ છે. ITI બરવાળા ખાતે ખાલી રહેલ બેઠકો પર મેરીટ મુજબ વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવાની કામગીરી તા.૨૭/૦૮/૨૦૨૨ થી તા.૩૧/૦૮/૦૨૦૨૨ સુધી ચાલુ રહેશે. વધુ માહિતી માટે સંસ્થાનો એડમિશન હેલ્પલાઈન નં.૮૫૧૧૨૧૬૭૧૧ અથવા ૯૫૩૭૩૮૧૦૫૧ ઉપર સંપર્ક સાધવા બરવાળા ITI સંસ્થાના આચાર્યશ્રી તરફથી અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.