બોટાદ જિલ્લા કક્ષાના કલામહાકુંભ માં શ્રી રામાનંદાચાર્ય પ્રા. શાળા 5 સ્પર્ધામાં પ્રથમ આવી. - At This Time

બોટાદ જિલ્લા કક્ષાના કલામહાકુંભ માં શ્રી રામાનંદાચાર્ય પ્રા. શાળા 5 સ્પર્ધામાં પ્રથમ આવી.


બોટાદ જિલ્લા કક્ષાના કલામહાકુંભ માં શ્રી રામાનંદાચાર્ય પ્રા. શાળા 5 સ્પર્ધામાં પ્રથમ આવી.

બોટાદ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ નાનજી દેશમુખ ટાઉન હોલમાં યોજાયેલ. આ કલા મહાકુંભમાં બોટાદ નગર શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી રામાનંદાચાર્ય પ્રા. શાળાના બાળકો એ 6 થી 14 વયજૂથ મા લોકનૃત્ય, ગરબા, સમૂહ ગીત માં પ્રથમ નંબર મેળવેલ છે. આ ઉપરાંત સાગઠીયા કરન એ સર્જનાત્મક કારીગરી માં પ્રથમ અને ગઢીયા શ્રુતી એ સુગમ સંગીત માં પ્રથમ નંબર મેળવી શાળા નું ગૌરવ વધારેલ છે. શાળાની આ સિધ્ધિ બદલ શાળા પરિવાર ને શિક્ષણ સમિતી ના ચેરમેન પ્રતીકભાઈ અને શાસનાધિકારી ડી. બી. રોય સાહેબ અભિનંદન પાઠવ્યા છે.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.