જાણો કોનું ચૂંટણી ઉમેદવારમાં આજે કોનું ફોર્મ રદ થયું ? - At This Time

જાણો કોનું ચૂંટણી ઉમેદવારમાં આજે કોનું ફોર્મ રદ થયું ?


જાણો કોનું ચૂંટણી ઉમેદવારમાં આજે કોનું ફોર્મ રદ થયું ?

જસદણ બેઠક પર આઠ ઉમેદવારો ના ફોર્મ ભરાયા હતા જેમાં મેમરીયા અશ્વિનભાઈ જેશાભાઈ નું અપક્ષ ઉમેદવારે પોરતા પુરાવા રજુ ના કરતા ફોર્મ ચુંટણી પંચે રદ કર્યુ

જસદણ નાં જંગ સાત ઉમેદવારો મેદાનમાં..

ફોર્મ પરત ખેંચવા ની છેલ્લી તારીખ 17 ત્યારબાદ કેટલો ઉમેદવારો ચુંટણી ના મેદાન રહે છે તે જોવાનું રહ્યું.
એટ ઘીસ ટાઇમ ન્યુઝ જસદણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.