ભડલી ગામે આ ભાઇએ ખાધો ગળાફાંસો - At This Time

ભડલી ગામે આ ભાઇએ ખાધો ગળાફાંસો


ભડલી ગામે આ ભાઇએ ખાધો ગળાફાંસો

જસદણ ભડલી ભીમાભાઇ ગળાફાંસો ખાઇ લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. માહિતી મળતાં મુજબ ભડલી ગામે રહેતા ભીમાભાઇએ ગળાફાંસો ખાઈ લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમના પરિવાર એ જણાવ્યું હતું કે દારૂ પીવાની ના પાડતા ભીમાભાઇએ ગળાફાંસો ખાધો હતો ભત્રીજો જોઈ જતા જીવ બચાવી લઈ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.