મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબે લિંબચ માતાના મંદિરે વિજયભાઈ રાવ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ ખાતે હાજરી આપી - At This Time

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબે લિંબચ માતાના મંદિરે વિજયભાઈ રાવ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ ખાતે હાજરી આપી


મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબે લિંબચ માતાના મંદિરે વિજયભાઈ રાવ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ ખાતે હાજરી આપી...

માન. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબે લિંબચ માતાના મંદિરે વિજયભાઈ રાવ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ ખાતે ઉપસ્થિત રહી રકતદાતા યુવાનોનો ઉત્સાહ વધાર્યો અને સર્ટિફિકેટ વિતરણ કર્યું હતું...

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, જિલ્લા પ્રમુખ અજયભાઈ, અમુલ ડેરી ચેરમેન વિપુલભાઈ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા....

રિપોર્ટર

અમીત પટેલ
9157370769


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.