ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા જન પ્રતિનિધિ બેઠક ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ માન.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબને સ્મૃતિ ભેટ આપી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું - At This Time

ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા જન પ્રતિનિધિ બેઠક ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ માન.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબને સ્મૃતિ ભેટ આપી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું


ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા જન પ્રતિનિધિ બેઠક ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ માન.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબને સ્મૃતિ ભેટ આપી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું...

કાર્યકર્તા સંપર્ક અને સંવાદ અંતર્ગત માન.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા જન પ્રતિનિધિ બેઠક ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ માન.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબને સ્મૃતિ ભેટ આપી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું...

આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ, ધારાસભ્યશ્રી કેયુરભાઈ, પ્રદેશ મંત્રી જહાનવીબેન, ધારાસભ્યશ્રીઓ, ચુંટાયેલા સૌ જન પ્રતિનિધિઓ, સહકારી ક્ષેત્રના ચેરમેન, વા.ચેરમેનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ
9157370769


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.