બોટાદના તુરખા રોડ પર રહેતા યુવાને સગીર વયની યુવતી સાથે દુષ્કર્મ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ - At This Time

બોટાદના તુરખા રોડ પર રહેતા યુવાને સગીર વયની યુવતી સાથે દુષ્કર્મ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ


બોટાદ શહેરમાં સગીરા સાથે દુષ્કર્મ થતાં પોલીસે ત્રણ વિરૂધ્ધ પોસ્કો સહિતની કલમ હેઠળ ફરીયાદ નોંધાય હતી.જે ફરિયાદને લઈને બોટાદ પોલીસે સગીરા સાથે દુષ્કર્મ કરનાર કિશોરભાઈ કણઝરીયાની ધરપકડ કરેલ જ્યારે દુષ્કર્મમા મદદ કરનાર મહિલા પાયલબેન તેમજ બળદેવભાઈ સહિત બે આરોપીઓને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.