સેવા નું બીજું નામ એટલે - At This Time

સેવા નું બીજું નામ એટલે


સેવા નું બીજું નામ એટલે

શ્રી કલ્પેશ ભાઈ જયંતિ ભાઈ પટેલ
( ત્રીલોક ટ્રેડિંગ કંપની , સ્લોક ડેવલોપર અલારસા )
શ્રી સંજય ભાઈ રમેશ ભાઈ પટેલ
( દે,ભા ટોબેકો કંપની,અલારસા)

અત્યંત કર્મનિષ્ઠ, નિસ્વાર્થ સેવાભાવિ, સ્પષ્ટવકતા, સત્યવકતા, દરેક સમાજ અને ધર્મ ને નિ:સ્વાર્થ ભાવ થી સાથે લઈ ને ચાલનારા.
લોક સેવામાં હંમેશા તત્પર એવા યશસ્વી, ખંતીલા,કર્મનિષ્ઠ , કાર્યશીલ , સેવાભાવી રાષ્ટ્રપ્રેમી જેવો અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા એવા
શ્રી કલ્પેશ ભાઈ જયંતિ ભાઈ પટેલ અને
શ્રી સંજય ભાઈ રમેશ ભાઈ પટેલ
કંઈક અલગ દૃષ્ટિકોણથી,
કંઈક અલગ વિચારો થી સેવાકીય પ્રવૃતિઓ ને નવી જ રીતે ઢાળ આપવાનો પ્રયત્ન હર હંમેશ કરે, જરૂરિયાતમંદ પરિવાર ને રાસન કીટ
ગરીબ જરૂરીયાતમંદ બાળકો ને સ્વેટર, બૂટ મોજા , નોટબુક વગેરે વગેરે... આપવા,
નવાં કપડાં પહેરાવીને એમની સાથે દિવાળી જેવા તહેવારો ને ઉજવવા,
લોકડાઉન જેવી મહામારી માં લોકોના ખભા સાથે ખભો મિલાવીને કામ કરવું, વગેરે વગેરે સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા રહેવું એ એમની અમુલ્ય ખુબી છૅ

શ્રી કલ્પેશ ભાઈ પટેલ અને શ્રી સંજયભાઈ પટેલ ની સેવા કરવા ની વાત જ અલગ છે ,
અને બીજું આ બંને સારા અને સાચા મિત્ર છેઃ
આવા ઉમદા વ્યક્તિત્વ, વિચારો ધરાવતા ,
જેનાં લોહીમાં જે લોક સેવા સંકળાયેલી છે
અલારસા ગામ માં જ્યારે જ્યારે દાન ની વાત આવે ત્યારે સૌ થી પેહલા શ્રી કલ્પેશ ભાઈ પટેલ અને શ્રી સંજય ભાઈ પટેલ નું નામ આવે છે,
ખુબ ખુબ આભાર
શ્રી કલ્પેશ ભાઈ જયંતિ પટેલ
શ્રી સંજય ભાઈ રમેશભાઈ પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.