"દોડશે ગુજરાત, જીતશે વિકાસ" - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gz28dzmgdgrelmmn/" left="-10"]

“દોડશે ગુજરાત, જીતશે વિકાસ”


દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેંદ્ર મોદીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ સેવા પખવાડા અંતર્ગત આજે બોટાદ મુકામે આયોજિત #RunForDevelopment મેરેથોન-૨૦૨૨ કાર્યક્રમમાં બોટાદ સરકારી હાઇસ્કુલ ખાતે યોજાયો

આ કાર્યક્રમમાં બોટાદ જીલ્લા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વનાળીયા, બોટાદ જીલ્લા યુવા મોરચાના પ્રમુખ જીજ્ઞેશભાઈ બોળીયા, જીલ્લા ભાજપ મહામંત્રી ગૌતમભાઈ ખસિયા, પ.પૂ નિર્મળગીરી બાપુ, બોટાદ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઇ સાવલીયા, બોટાદ જીલ્લા યુવા મોરચાના મહામંત્રી જગદીશભાઈ મકવાણા, ભાજપ અગ્રણી હરેશભાઈ ધાધલ, વિસ્તારક આશિષભાઈ લુણાગરિયા તેમજ બોટાદ જિલ્લા યુવા મોરચા ના હોદેદારો સહીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]