વડનગર નવીન સર્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓ એ શાળા નું ગૌરવ વધાર્યું - At This Time

વડનગર નવીન સર્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓ એ શાળા નું ગૌરવ વધાર્યું


વડનગર નવીન સર્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓ એ શાળા નું ગૌરવ વધાર્યું

ઉત્તર ગુજરાત માં આવેલું ‌મહેસાણા જીલ્લા ની નવીન સર્વ વિદ્યાલય, વડનગર નુ વિજ્ઞાન પ્રવાહ નુ ઝલ હળતું પરિણામ શિક્ષકો નુ ખુબ જ સુંદર માર્ગદર્શન અને મહેનત તથા વિદ્યાર્થી ઓ ની ખુબ સરસ મહેનત થી આવેલ પરિણામ જેમાં કુલ 66 વિદ્યાર્થી બેઠા હતા તેમાંથી 62 વિદ્યાર્થી પાસ થયેલ છે .અને શાળા નુ પરિણામ 93.93%આવેલ છે . તો શાળા પરિવાર તથા શાળા ના આચાર્ય શ્રી અને સમગ્ર સ્ટાફ તથા તમામ વિદ્યાર્થી ઓ ને અંતરમન થી ખુબ ખુબ અભિનંદન પાઠવવા માં આવ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.