જુનાગઢ બેઠક પર કોંગ્રેસ નો હીરો ચમકશે ? કે રાજેશ ચુડાસમા રાજ કરશે - At This Time

જુનાગઢ બેઠક પર કોંગ્રેસ નો હીરો ચમકશે ? કે રાજેશ ચુડાસમા રાજ કરશે


બ્રેકીંગ

જુનાગઢ બેઠક પર કોંગ્રેસ નો હીરો ચમકશે ? કે રાજેશ ચુડાસમા રાજ કરશે

13 જૂનાગઢ લોકસભા બેઠક માં મતદાન પૂર્ણ થયા બાદ રાજકીય પંડિતો દ્વારા વિધાનસભા બેઠક વાઇઝ વિશ્લેષણ શરૂ

કોંગ્રેસ ભાજપના આગેવાનો અને કાર્યોકરો એ મતદાન કરાવવા માટે એડીચોટીનું જોર લગાડ્યું હતું

કોંગ્રેસ ભાજપ સહિત અપક્ષ ઉમેદવારનું ભાવિ સિલ થતા રાજકીય પંડિતો દ્વારા આંકડાકીય અટકળો શરૂ

કોંગ્રેસ ભાજપના આગેવાનો અને કાર્યોકરો પોત પોતાના પક્ષના ઉમેદવાર ની જીતનો કર્યો દાવો

આગામી તા.4/6/24 ના રોજ જુનાગઢ અને ગીર સોમનાથમાં આવતા 5 વર્ષ માટે કોન મારસે સતાની બાજી

ભાજપનો ગઢ જાળવવા રાજેશ ચુડાસમા કરશે રાજ ?કે પછી કોંગ્રેસના હીરા જોટાવા નો હીરો ચમકશે તેતો આગામી દિવસે ખબર પડશે

13 જૂનાગઢ બેઠક પર કોંગ્રેસ ભાજપ ની કાંટે કી ટક્કર તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે

હાલ ગત ચૂંટણી કરતા આ વખતે મતદાન ઓછું થતા કોંગ્રેસ ભાજપના આગેવાની ઉધ હરામ

કોંગ્રેસ ભાજપના આગેવાનો ને આંકડા બેસતા ન હોવાથી મતદારોના શરણે જાણી રહ્યા છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.