સામખિયાળી જૂની આર ટી ઓ કચેરી નજીક ટ્રક ચાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો મોટી સંખ્યામાં ટ્રક ચાલકો ઉપસ્થિત - At This Time

સામખિયાળી જૂની આર ટી ઓ કચેરી નજીક ટ્રક ચાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો મોટી સંખ્યામાં ટ્રક ચાલકો ઉપસ્થિત


કંડલા હાઇવે પર સામખિયાળી જૂની આર ટી ઓ કચેરી નજીક વિરોધ કરવામાં આવ્યો મોટી સંખ્યામાં ટ્રક ચાલકો ઉપસ્થિત

ટ્રક ચાલક ની હડતાળ ને પગલે ટ્રાફિક જામ સર્જાયો

ચક્કાજમમના પગલે ભચાઉ અને સામખિયાળી પોલીસ ઘટના સ્થળે પહોંચી

પોલીસે રસ્તો શરૂ કરવાનો પ્રયત્ન હાથ ધરતા ટ્રક ચાલક દ્વારા પથ્થરબાજી કરાઈ

પથ્થર મારો કરતા એસટી બસને નુકસાન પહોચ્યું

મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો

મોરબી - અકસ્માત માં ટ્રક ચાલક ને સજા ની નવી જોગવાઈ નાં વિરોધ માં હડતાળ

ટ્રક ચાલકો દ્વારા કરવામાં આવી હડતાળ


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.