માળીયા હાટીના તાલુકાના ગડુ ગામના સરપંચે વધુ એક વચન પૂર્ણ કર્યું - At This Time

માળીયા હાટીના તાલુકાના ગડુ ગામના સરપંચે વધુ એક વચન પૂર્ણ કર્યું


ગડુ ગ્રામ પંચાયત ના લોક લાડીલા સંરપચ બાબુભાઈ બાદલ અને તેમની ટીમ દ્વારા વધુ એક વાયદો પુર્ણ કરતા ગડુ પ્રાથમિક શાળા ના જુની નિશાળનુ ડીમોલેશન અને નવી સ્કુલ ના બાંધકામ નુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું લોક લાડીલા સંરપચ બાબુભાઈ બાદલ એ આપણા સાંસદ રાજેશ ભાઈ ચુડાસમા તાલુકા પંચાયત પ્રમુખ દીલીપભાઇ સીસોદીયા જીલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન લક્ષ્મણ ભાઈ યાદવ અને ભાજપના આગેવાનો નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.