ગઢડા શહેરમાં પીપળાવાડી વિસ્તારમાં તુલસીના વન ને લઇ વાતાવરણ સુગંધયુક્ત બની રહ્યું છે - At This Time

ગઢડા શહેરમાં પીપળાવાડી વિસ્તારમાં તુલસીના વન ને લઇ વાતાવરણ સુગંધયુક્ત બની રહ્યું છે


ગઢડા શહેરમાં પીપળાવાડી વિસ્તારમાં તુલસીના વન ને લઇ વાતાવરણ સુગંધયુક્ત બની રહ્યું છે

બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં પીપળાવાળી વિસ્તારમાં તુલસીના વન આજુબાજુનું વાતાવરણ સુગંધ યુક્ત બની રહ્યું છે સ્થાનિક વિસ્તાર તેમજ આજુબાજુના વિસ્તારમાંથી કોઈ પણ ધાર્મિક કાર્યક્રમને લઈ અહીં લોકો તુલસી લેવા માટે પણ આવે છે આજુબાજુ વિસ્તારમાં તુલસીનું વન એક આકર્ષકનું કેન્દ્ર બની રહ્યું છે

Report, Nikunj Chauhan Botad
7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.