ગઢડા તાલુકાના પીપળીયા ગામે તાલુકા વિકાસ અધિકારી દ્વારા મુલાકાત લેવાઈ - At This Time

ગઢડા તાલુકાના પીપળીયા ગામે તાલુકા વિકાસ અધિકારી દ્વારા મુલાકાત લેવાઈ


ગઢડા તાલુકાના પીપળીયા ગામે તાલુકા વિકાસ અધિકારી દ્વારા મુલાકાત લેવાઈ

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પીપળીયા ગામે તાલુકા વિકાસ અધિકારી પરમાર સાહેબ દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી તેમજ પંચાયત શાળા સહિતના વિવિધ સરકારી એકમોની મુલાકાત કરવામાં આવી હતી જમા કર્મચારીઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું અને મુલાકાત લેવામાં આવી હતી ગઢડા તાલુકાના પીપળીયા ગામે આજે તાલુકા વિકાસ અધિકારી દ્વારા મુલાકાત લેવાઈ હતી

Report, Nikunj Chauhan Botad
7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon