ધોળકા મુકામે રાષ્ટ્રીય નિ: ક્ષય નિર્મૂલન કાર્યક્રમ યોજાયો - At This Time

ધોળકા મુકામે રાષ્ટ્રીય નિ: ક્ષય નિર્મૂલન કાર્યક્રમ યોજાયો


ધોળકા મુકામે નિ: ક્ષય મિત્ર કિરીટ ચૌહાણ તેમજ લાયન્સ ક્લબ ઓફ ધોળકા ના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ધોળકા તાલુકાના ટી બી યુનિટના જરૂરિયાતમંદ દર્દીઓને પોષણયુક્ત (ન્યુટ્રીશન) નો કાર્યક્રમ પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી ના વરદહસ્તે યોજાયો જેમાં ૭૧ જેટલા દર્દીઓને મહાનુભવોના વરદ હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કાંતિભાઈ લકુમ. પ્રમુખ રીનાબેન ત્રિવેદી. લાયન ઝોન ચેરમેન ભાનુભાઈ વાઘેલા. જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર શૈલેષ પરમાર. ડોક્ટર મુનિરાબેન. ધોળકા અર્બન હેલ્થ સેન્ટર ના ડોક્ટર શ્રી ઓ. લાયન્સ ક્લબ ઓફ ધોળકાના સંચાલકશ્રીઓ. સભ્યશ્રીઓ. તેમજ આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા

રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા

8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.