સિનિયર  સિટીઝન  ચેરીટેબલ ટ્રસ્ટ વેરાવળ દ્વારા શ્રી સોમનાથ મહાદેવના દર્શન, ધ્વજારોહણ - At This Time

સિનિયર  સિટીઝન  ચેરીટેબલ ટ્રસ્ટ વેરાવળ દ્વારા શ્રી સોમનાથ મહાદેવના દર્શન, ધ્વજારોહણ


આજરોજ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે  સિનિયર  સિટીઝન  ચેરીટેબલ ટ્રસ્ટ વેરાવળ દ્વારા શ્રી સોમનાથ મહાદેવના દર્શન, ધ્વજારોહણ કરી શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી .શ્રી સોમનાથ મંદિરના પૂજારી શ્રી દ્વારા તેઓશ્રી નું સન્માન કરવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.