વરધરી દુધ ડેરીમાં દુધ ચોરીના મામલે એક આરોપીને અટકાયત - At This Time

વરધરી દુધ ડેરીમાં દુધ ચોરીના મામલે એક આરોપીને અટકાયત


લુણાવાડા તાલુકાના વરધરી ગામ ખાતે આવેલ દુધ ડેરીમાં દુધ ચોરી મામલે ફરીયાદ નોધાઈ હતી.જ્યારે ડેરીમાથી બે કેન દુધ ચોરી બાબતે છ લોકો વિરુદ્ધ ફરિયાદ નોધાઈ હતી.જથારે કોઠંબા પોલીસે વરધરી ખાતેથી એક ઇસમની અટકાયત કરી હતી.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.