છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને જામનગરથી ઝડપી પાડતી મહીસાગર પેરોલ ફર્લૉ શાખા - At This Time

છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને જામનગરથી ઝડપી પાડતી મહીસાગર પેરોલ ફર્લૉ શાખા


સંતરામપુર પોલીસ મથકમાં નોંધાયેલ ગુન્હામાં પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને મહીસાગર પેરોલ ફર્લૉ સ્ટાફ દ્વારા ટેકનીકલ સર્વેલન્સ તેમજ બાતમીના આધારે જામનગર જીલ્લાના જોડીયા તાલુકાથી ઝડપી પાડી અને સંતરામપુર પોલીસ મથક ખાતે સુપ્રત કરવામાં આવેલ હતો

ભીખાભાઈ ખાંટ
મહીસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.