જસદણ વિધાનસભા બેઠક માટે ચૂંટણી તંત્ર દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો - At This Time

જસદણ વિધાનસભા બેઠક માટે ચૂંટણી તંત્ર દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો


જસદણ વિધાનસભા બેઠક માટે ચૂંટણી તંત્ર દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો

જસદણ,: વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે ૭૨ જસદણ વિધાનસભા બેઠક માટે ચૂંટણી તંત્ર દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. આચાર સહિતા ભંગ અંગેની કોઈ પણ ફરિયાદ હોય તો કચેરીના ફોન નંબર ૦૨૮૨૧ ૨૨૧૨૩૨ અથવા વોટ્સઅપ નંબર ૯૯૧૪૨૮૧૪૧૪ ઉપર વોટ્સઅપ કરવા જસદણ ચૂંટણી અધિકારી આર. જે. આલની યાદી જણાવે છે. આજથી ફોર્મ ભરવાનું તથા ઉપાડવાની કામગીરી પણ શરૂ થઈ છે તારીખ ૧૪ -૧૧ સુધી ઉમેદવારી પત્ર ઉપાડી શકાશે તેમજ ભરી શકાશે.
રીપોર્ટ રસીક વીસાવળીયા
એટ ઘીસ ટાઇમ ન્યુઝ જસદણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.