માંગરોળ તાલુકાના ખોળાદા ગામના ધરતી પુત્રોને ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ તાલીમ આપવામાં આવી - At This Time

માંગરોળ તાલુકાના ખોળાદા ગામના ધરતી પુત્રોને ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ તાલીમ આપવામાં આવી


તા : ૧૫/૧૨/૨૦૨૩ શુક્રવાર ના દિવસે માંગરોળ તાલુકાના ખોળાદા ગામે
HDFC BENK અમ્બુજા ફાઉન્ડેશન ક્લાયમેન્ટ સ્માર્ટ એગ્રીકલ્ચર પ્રોજેકટ માંગરોળ દ્વારા FF મહેન્દ્ર આત્રોલીયા FF દક્ષેશ વડલીયા *Atma project FMT મોહનભાઈ પંડિત દ્વારા રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓના કારણે કેન્સર જેવા રોગો વધી રહ્યા છે ખેતી બંજર થતી જઈ રહી છે પર્યાવરણ ખરાબ થઈ રહ્યું છે તે માટે પ્રાકૃતિક કૃષિની અપનાવવી ખુબજ જરૂરી છે તે માટે ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવી નિરોગી તંદુરસ્ત જીવન જીવો
HDFC BENK ક્લાયમેન્ટ સ્માર્ટ એગ્રીકલ્ચર પ્રોજેકટ દ્વારા લાભ આપવામાં આવેલ અળસીયા ખાતર બનાવવા માટે વર્મી બેડ ટ્રીપ એરિકસન તેમજ જૈવિક ઈનપુટ ભૂંડ રોજની સુરક્ષા માટે ઝટકા મશીન તેમજ ઘણા લાભ આપવામાં આવ્યા
ધરતીમાતાને ઝહેર મુક્ત કરી પ્રાકૃતિક કૃષિ અપનાવીએ
ગામની સમૃધ્ધિનો માર્ગ જળરક્ષા ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિજ
ગૌસેવા ગતિ વિધિ માંગરોળ માળીયા કેશોદ
ચલો ગાવ કી ઔર હમેં ફિર વૈભવ લાના હૈ.........
જય જવાન....... જય કિશાન
રિપોર્ટર સુદીપ ગઢિયા-9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.