લીલીયા PSI ની સુંદર કામગીરી થી લુખ્ખા તત્વો માં ફફડાટ - At This Time

લીલીયા PSI ની સુંદર કામગીરી થી લુખ્ખા તત્વો માં ફફડાટ


લીલીયા મોટા ના પી.એસ.આઇ સિધ્ધરાજસિંહ ગોહિલ ની સુંદર કામગીરી બદલ વિસ્તારમાં અસામાજિક તત્વો લુખા તત્વોમાં ફફડાટ ફેલાયો થોડા દિવસો પહેલા રંઘોળા રોડ કોન્ટ્રાક્ટર પાસેથી 25 લાખ જેવી માતબર રકમની ખંડણી ની માંગણી કરતા કુખ્યાત આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી અને રીકન્સ્ટ્રકશન કરાવીને કાયદાનું ભાન કરાવવામાં આવેલ હોય ત્યારે આવી સુંદર કામગીરીથી લીલીયા ની જનતા પોતાને સુરક્ષિત મહેસૂસ કરી રહી છે અને અસામાજિક આવારા અને લુખ્ખા તત્વોમાં લીલીયા પોલીસ ની સુંદર કામગીરી થી ફફડાટ ફેલાઈ ગયેલ છે ત્યારે આવી PSI ની સુંદર કામગીરી થી લીલીયા તાલુકાની જનતા PSI એસ.આર.ગોહિલ તેમજ સમગ્ર પોલીસ ટીમ લીલીયા ને અભિનંદન પાઠવી રહી છે અને વિસ્તાર માં આવનારા દિવસોમાં લુખ્ખાઓ માથું ઉચકવાની હિમ્મત ન કરે તેવા સુંદર પ્રયાસો થી વિસ્તાર ની જનતા દ્વારા લીલીયા પોલીસ ને શુભકામના પાઠવવા માં આવી રહીછે તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.