ચાઈનીઝ દોરાનો હોલિકા દહન સાથે નાશ કર્યો : જસદણમાં મહાદેવ ગ્રુપ નુકશાન કારક દોરીનો યોગ્ય સમયે નાશ કરતાં ઉતમ ઉદાહરણ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/g78c0eguasdmq9xp/" left="-10"]

ચાઈનીઝ દોરાનો હોલિકા દહન સાથે નાશ કર્યો : જસદણમાં મહાદેવ ગ્રુપ નુકશાન કારક દોરીનો યોગ્ય સમયે નાશ કરતાં ઉતમ ઉદાહરણ


મહાદેવ ગ્રુપ હોલિકા દહન આયોજીત સેવા દ્વારા આદમજી રોડ ભાદર નદી કાઠે જળેસ્વર મહાદેવ મંદિર પાસે હોલિકા દહન નિમિતે સેવ બર્ડ ગ્રુપ-જસદણ અને જીવ દયા ગ્રુપ દ્વારા હોલિકાની સાથે ઉત્તરાયણ પર ભેગા કરેલ બિનજરૂરી દોરાનો નાશ હોલિકા દહનની સાથે કરેલ જે નુકશાનકારક ચાઈનીઝ દોરાનો યોગ્ય સમયે નિકાલ કરી સેવારૂપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ તેમજ આ પ્રસંગ નિમિતે પક્ષી બચાવો અભિયાન પણ સાર્થક કરેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]