હિંમતનગરની પાણપુર પ્રાથમિક શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિ - At This Time

હિંમતનગરની પાણપુર પ્રાથમિક શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિ


હિંમતનગરની પાણપુર પ્રાથમિક શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિ
આજરોજ તા. 27.12.2022ને મંગળવારના દિવસે પાણપુર પ્રા.શાળા અને ત્રિવેણી વિદ્યાલયના બાળકો સાથે પ્રત્યક્ષ ટ્વીનિંગ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો...
દિવસ દરમ્યાન સુંદર પ્રાર્થના સભાથી લઈ સ્વચ્છતા, વ્યસન મુક્તિ રેલી, વડીલ સન્માન, વાવ , આરોગ્ય કેન્દ્ર, ગ્રામ પંચાયત વગેરે મુલાકાત , ચિત્ર સ્પર્ધા, શાળા, વર્ગ ખંડ નિદર્શન વગેરે શૈક્ષણિક કામગીરી સાથે દિવસ સંપન્ન થયો.. શાળાના આચાર્યશ્રી હસમુખભાઈ પ્રજાપતિએ સ્પીચ આપી સૌનો આભાર વ્યક્ત કર્યો..

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબદીય


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.