ગત રાત્રિએ વીંછિયામાં 15 મિનિટ વરસ્યો વરસાદ - At This Time

ગત રાત્રિએ વીંછિયામાં 15 મિનિટ વરસ્યો વરસાદ


વિછીયામાં ગત રાત્રીએ 9:45 કલાકે ભારે પવન સાથે 15 મિનિટ વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન વીજળી ગુલ થતા 11:00 વાગે લાઈટ આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.