સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના પ્રમુખ પીપળીયા ના ભરતભાઈ ધાધલ ની અધ્યક્ષ થામાં તા,૧૪,૧,૨૩ ના મકરસંક્રાંતિ ના પવિત્ર દિવસે નવા સૂરજ દેવળ મંદિરે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ નુ મહાસંમેલન યોજાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fyyj9aknepoi4g3l/" left="-10"]

સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના પ્રમુખ પીપળીયા ના ભરતભાઈ ધાધલ ની અધ્યક્ષ થામાં તા,૧૪,૧,૨૩ ના મકરસંક્રાંતિ ના પવિત્ર દિવસે નવા સૂરજ દેવળ મંદિરે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ નુ મહાસંમેલન યોજાયો.


સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના પ્રમુખ પીપળીયા ના ભરતભાઈ ધાધલ ની અધ્યક્ષ થામાં તા,૧૪,૧,૨૩ ના મકરસંક્રાંતિ ના પવિત્ર દિવસે નવા સૂરજ દેવળ મંદિરે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ નુ મહાસંમેલન યોજાયો.

ગુજરાત ભરમાથી હજારો ની બહોળી સંખ્યામાં કાઠી દરબાર સમાજના મહાનુભાવો ની ઉપસ્થિતિ મા અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ ના પ્રમુખ શીવરાજભાઈ મુન્નાભાઈ વિંછીયા દ્વારા કાઠી દરબાર સમાજમાંથી કુરિવાજો ને દુર કરવા હાકલ કરવામાં આવેલ ત્યારે સમગ્ર કાઠી દરબાર સમાજે સ્વીકાર કરતાં બહુમતી થી કુરિવાજો ને જાકારો આપવામાં આવેલ આ તકે ગુજરાત ભરમાથી પધારેલ કાઠી દરબાર સમાજના મહાનુભાવો નુ સન્માન કરવામાં આવેલ તેમાં સાવરકુંડલા ના પ્રતાપભાઈ ખુમાણ નુ સન્માન કરતાં સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના પ્રમુખ ભરતભાઈ ધાધલ તથા મેદરડા ના મુળુભાઈ ખુમાણ નુ સન્માન કરતાં અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ ના પ્રમુખ રબારીકા ના શીવરાજભાઈ મુન્નાભાઈ વિંછીયા તથા અહમદાવાદ અડાલડ ના કાર્તિકભાઈ ધાધલ નુ સન્માન કરતાં સણોસરા ના કનુભાઈ ખાચર તથા ભંગડા ના મહાવીરભાઈ વાળા નુ સન્માન કરતાં સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદ ના સામતભાઈ જેબલીયા તથા ભુવા ના રણધીરભાઈ વિંછીયા નુ સન્માન કરતાં પીયાવા ના પ્રદીપભાઇ ખાચર તથા રાજુલાના જીવાભાઈ મકવાણા નુ સન્માન કરતાં અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ ના પ્રમુખ રબારીકા ના શીવરાજભાઈ મુન્નાભાઈ વિંછીયા તથા સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદ સામતભાઈ જેબલીયા નુ સન્માન કરતાં ભંગડા ના મહાવીરભાઈ વાળા તથા પાડરસીંગા ના રણજીતભાઇ ખુમાણ નુ સન્માન કરતાં રૂપાવટી ના સુરાભાઈ વિકમાં વિગેરે સમજના આગેવાનો ના સન્માન કાયઁક્મ પછી અનેક મહાનુભાવો એ પોતપોતાના વિચારો સમાજ સમક્ષ રજૂકેલ આ તકે પ્રમુખ મુન્નાભાઈ વિંછીયા દ્વારા જુના રીતરિવાજો મા સુધારો કરી અત્યારનાં આધુનિક રીતરિવાજો અપનાવા અને શિક્ષણ ઉપર ભાર મુકવામાં આવેલ અને જરૂરીયાત નો હોય તેવા બહેનો દીકરીને સાદા મોબાઇલ વાપરવા લગ્ન પ્રસંગે તાણ કરવા નો જાવુ ફોન મેસેજ થી આમંત્રણ આપી દેવું સાદુ પાણીવાળ કરવું કસુબાનો રીવાજ બંધ કરવો સમાજના ગંગા સ્વરૂપ બહેનો ને અને કોઈ પણ પ્રકારના જરૂરિયાત મંદોને જેતે પ્રકારે સહયોગ કરવો જરૂરીયાત મંદ બાળકો ને શિક્ષણ અપાવી નોકરી ધંઘે લગાડવામાં મદદ કરવી વિગેરે અનેક બાબતો ની ચચાઁ વિચારણા કરવામાં આવેલ અને તેનો અમલ આજથી કરવો અને વધારે વખત થાય તો ભલે નકર વષઁ મા એકવખત પુવઁજો ના પાળીયા ઓ ને સીંદુર ચડાવવું આ રીતે અનેક મુદાની વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવેલ તેમ સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદ ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ની યાદીમાં જણાવે છે.

રિપોર્ટર :- ચેતન ચૌહાણ બોટાદ
મોં.78780 39494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]