મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના ભાવનગર જિલ્લાના પ્રવાસ સંદર્ભે કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઇ - At This Time

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના ભાવનગર જિલ્લાના પ્રવાસ સંદર્ભે કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઇ


મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના ભાવનગર જિલ્લાના પ્રવાસ સંદર્ભે કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઇ

જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાની અધ્યક્ષતમાં બેઠક યોજાઇ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના તા. ૨૧ મી જાન્યુઆરીના ભાવનગર જિલ્લાના પ્રવાસ સંદર્ભે અનુલક્ષીને જિલ્લા કલેકટરશ્રી આર. કે. મહેતાની અધ્યક્ષતમાં બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી દ્વારા સંબધિત વિભાગના અધિકારીશ્રીઓને કાર્યક્રમના આયોજન માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે જણાવ્યું હતું.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જીલોવા, પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ, અધિક નિવાસી કલેકટરશ્રી એન. ડી. ગોવાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.