વડનગર પીએમ વિશ્વકર્મા તાલીમ આર્થી પ્રેકટીકલ કરતાં નજરે જોવા મળ્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fvqqctmsxdscffw3/" left="-10"]

વડનગર પીએમ વિશ્વકર્મા તાલીમ આર્થી પ્રેકટીકલ કરતાં નજરે જોવા મળ્યા


વડનગર પીએમ વિશ્વકર્મા તાલીમ આર્થી પ્રેકટીકલ કરતાં નજરે જોવા મળ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માદરે વતન માં મહેસાણા જિલ્લાના વડનગર ગામ ખાતે નગરપાલિકા કચેરી ની સામે દિપ કોમ્પલેક્ષ એસ બી આઈ ની ઉપર AISECT compy દ્વારા ચાલતી પી એમ વિશ્વકર્મા તાલીમ માં શિવણ,કુભારી કામ,અને કડિયા કામ, તાલીમ ચાલે છે .તેના અનુસંધા માં આજ રોજ કુભારી કામ ની તાલીમ માં પ્રયોગ કરવામાં આવ્યો તેમાં આજ ના સમય માં આમ જોવા જઈએ તો તાલીમ આર્થી ઓની કળા જોવા મળી છે. તાલીમ માં વડીલો વૃદ્ધો એ હ્રદયપૂર્વક તથા પોતાના આત્મમંથન થી કલા દેખાડવા નો પ્રયત્ન કર્યો હતો તેનો તાદ્રશ્ય દાખલો જોવા મળે છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]