રાજુલા ના આ સેવાભાવી નો આજે છે જન્મદિવસ ..... - At This Time

રાજુલા ના આ સેવાભાવી નો આજે છે જન્મદિવસ …..


રાજુલા ના આ સેવાભાવી નો આજે છે જન્મદિવસ .....

રાજુલા શહેર માં જેને લોકો સતત 30 વર્ષ થી રાજુલા તાલુકા નહિંપં સમગ્ર અમરેલી જિલ્લા માં લોકો 108 થી ઓળખે છે કોરોના કાળ પોતાની કે પોતાના પરિવાર ની ચિંતા કર્યા વગર જેમને કોરોના ના અનેક દર્દી ઓ ની કપરી કામગીરી કરી છે જે રાજુલા તાલુકા માં સતત 30 વર્ષ થી પણ વધારે સમય થી એમ્બ્યુલન્સ માં પોતાની વિશેષ સેવા નહિ નફો નહિ નુકશાન સાથે સેવા આપે છે દર્દી દેવો ભવ એજ એમનો મુખ્ય ઉદ્દેશ કોરાના સમય માં કમાણી નહિ કરવા ની અને સેવા કરવાની ઉમદા ભાવના ધરાવતા એવા સમયે પોતાની એમ્બ્યુલન્સ ને દર્દીઓની સેવા માટે રાજુલા સરકારી હોસ્પિટલમાં આપેલી સાથે સાથે રાજુલા શહેરમાં છેલ્લા પાંચ વર્ષથી કાનાબાર ન્યુઝ ચેનલ ના તંત્રી પદે કામ કરી રહ્યા છે
રાજુલા તાલુકાના ના પ્રાણ પ્રશ્નો અને નગરજનોને પડતી મુશ્કેલીઓ ને વાંચા આપવા માટે તેમની ફરિયાદો સરકાર સુધી પહોંચાડવાનું કાર્ય અને સરકારની તમામ યોજનાઓ સરકારી કામો પ્રજા સુધી પહોંચાડવાનું કામ કરતા તેમજ રાજુલા શહેરમાં છેલ્લા સાત વર્ષથી સોશિયલ મીડિયાના માર્કેટિંગમાં પણ આગવું નામ ધરાવતા રાજુલા શહેરમાં અડધી રાતનો હોંકારો કહેવાતા એવા આ યોગેશભાઈ કાનાબાર નો આજે જન્મદિવસ હોય અને જે 54 વર્ષ પૂરા કરીને 55 વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે તેમના મિત્રો વર્તુળો વેપારીઓ સગા સંબંધીઓ રાજકીય કાર્યકરો તેમજ પત્રકાર મિત્રો તેમજ રાજુલા શહેરના વિવિધ સંસ્થાના આગેવાનો સહિતના આ લોકો તેમને તેમના મોબાઈલ પર 9824861414 પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.