પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતા નવ નિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર એમ વી પટેલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fvlzbk8prs9yb7q6/" left="-10"]

પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતા નવ નિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર એમ વી પટેલ


પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતા નવ નિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર એમ વી પટેલ

મોરબી વડોદરા અમદાવાદ સુપર કામગીરી

પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના નવ નિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર એમ વી પટેલ વિવિધ રીતે ચાર્જ સંભાળ્યો

તારીખ 4-1- 83 ના રોજ અમદાવાદ પાસેના ધોળકા ખાતે જન્મેલા તેઓએ તેજસ્વી કારકિર્દી સાથે એમ કોમ સુધી અભ્યાસ કરી 2010 માં પી એસ આઇ તરીકે ડાયરેક્ટ ભરતીથી નિમાયા હતા 2019 માં પી.આઈ પ્રમોશનથી અમદાવાદ એન્ટીકરપ્શન બ્રાન્ચ સફળ ફરજ બજાવી વડોદરા સીટીમાં વાડી ગોત્રી વિસ્તાર સહિત છ વર્ષ ફરજ બજાવી બે વર્ષ અમદાવાદ અને મોરબી ના હળવદ પોલીસ મથકમાં તથા સોમનાથ મંદિર સુરક્ષા ત્યાર બાદ ગીર સોમનાથ મહિલા પોલીસ સ્ટેશન અને ત્યાંથી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન અને ત્યાંથી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશને નિયુક્તિ કરાઈ
તેઓના મોરબી કાર્યકાળ દરમિયાન 19 જેટલી રિક્ષાઓ ચોરી કરનાર ગેંગને 3 આરોપીઓ સાથે ઝડપી સો ટકા મુદ્દામાલ રિકવર જપ્ત કર્યો હતો
બરોડા સિટીના ગોત્રી ખાતે એમ બી બી એસ માં પ્રવેશ આપાવી દેવાની જાળમાં ફસાવી નાણાકીય કાંડ સર્જતી ગેંગને છે ક નોઈડા યુપી અને દિલ્હી
સુધી તપાસમાં જઈ આરોપીઓની ધરપકડ કરી આવી સુપર સફર કામગીરી કરનાર તેઓની પ્રભાસ પાટણ નિયુક્ત થતા સૌએ શુભેચ્છાઓ પાઠવી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]