મધ્યપ્રદેશમાં સિંગરુલી નગરપાલિકામાં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થતા માળીયા હાટીના માં આપ દ્વારા વિજય ઉત્સવ મનાવ્યો - At This Time

મધ્યપ્રદેશમાં સિંગરુલી નગરપાલિકામાં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થતા માળીયા હાટીના માં આપ દ્વારા વિજય ઉત્સવ મનાવ્યો


મધ્યપ્રદેશમાં સિંગરુલી નગરપાલિકામાં આમ આદમી પાર્ટીને સંપૂર્ણ બહુમતી સાથે 21 સીટ મળતા માળીયા હાટીના આમ આદમી પાર્ટીના આગેવાન પીયૂષભાઈ પરમારના નહેજા હેઠળ ભવ્ય વિજય ઉત્સવ મનાવામાં આવ્યો હતો

આ વિજય ઉત્સવ માં પીયૂષભાઈ પરમાર એ માળીયા હાટીના આમ આદમી પાર્ટી પ્રમુખ કાથડભાઈ સિંધવ, જૂનાગઢ જીલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ રાણાભાઇ સિંધવ, માળીયા હાટીના તાલુકા કિસાન સંધ પ્રમુખ માનસિંગભાઈ સીસોદીયા, માળીયા હાટીના આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી દિલાવરસિંહ સિંધવ, વિક્રમભાઈ સીસોદીયા, જસાભાઈ લાખાણી સહિતના આગેવાનો કાર્યકરોને મો મીઠા કરાવી ઢોલના ધબકારે શરણાઈના શુરે વિજય ઉત્સવ મનાવ્યો

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.