માળીયાહાટીના સરકારી હાઈસ્કૂલમાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા શિક્ષકો - At This Time

માળીયાહાટીના સરકારી હાઈસ્કૂલમાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા શિક્ષકો


માળીયા હાટીના સરકારી હાઈસ્કૂલમાં સરકાર દ્વારા ક્વોલિફાઈટ શિક્ષક દ્વારા શિક્ષણ આપવમાં આવે છે માળીયા હાટીના સરકારી હાઈસ્કૂલમાં ધોરણ 12 ના વિદ્યાર્થી રામ અર્પિતનો માળીયા હાટીના તાલુકામાં પ્રથમ નંબર આવ્યો છે તેમજ ધોરણ 12 ની વિદ્યાર્થી ઓઝા ધ્રુવીશા બી. માળીયા હાટીના તાલુકામાં દ્વિતીય નંબર મળેલ છે માળીયા હાટીના સરકારી હાઈસ્કૂલમાં વિના મૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે, અને વિના મૂલ્યે સ્કૂલબેગ, પથ્યપુસ્તક, યુનિફાર્મ પણ આપવામાં આવે છે તેમજ તાજેતરમાં માળીયા હાટીના સરકારી હાઈસ્કૂલની વિદ્યાર્થી ઓઝા ધ્રુવીશા બી. શોર્ય ગીત કલા ઉત્સવમાં રાજ્ય કક્ષાએ નંબર મેળવેલ તેમજ કાગડા નેહા જે. વકૃતવ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ નંબર મળેલ આ સ્કૂલમાં સુંદર વાતાવરણમાં ક્વોલિફાઈટ શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે તે વિધાર્થીઓ દ્વારા મળેલ પરિણામ માળીયા હાટીના તાલુકાનું ગૌરવ વધારેલ છે. આ સ્કૂલમાં દીકરીઓને સેલ્ફ ડિફેન્સ માટે કરાટા શીખવડામાં આવે છે આમ વિવિધ સંસ્કૃતિ પ્રવૃત્તિ શીખડવામાં આવે છે. માળીયા હાટીના સરકારી સ્કૂલમાં ખાસ એક ખુબજ સારી વિશેષતા એ છે કે ભાઈ તથા બહેનોની અભ્યાસ માટે બેઠક વ્યવસ્થા અલગ છે અને સંપૂર્ણ સીસીટીવી કેમેરાથી સજ્જ દેખરેખ હેઠળ વિદ્યાર્થીઓના અભ્યાસ નું ધ્યાન રાખવામાં આવે છે તેમજ આ સ્કૂલમાં વિનમ્ર, શાંત અને સરળ સ્વભાવ વાળો શિક્ષક સ્ટાફ અભ્યાસ કરાવેછે આ સ્કૂલમાં કુલ 335 વિધાર્થીઓ અભ્યાસ કરે છે તેવી યાદી માળીયા હાટીના સરકારી હાઈસ્કૂલના પ્રિંન્સિપાલ શીતલબેન છગ દ્વારા યાદી જણાવેલ છે.

બાઈટ શીતલબેન છગ
માળીયા હાટીના સરકારી હાઈસ્કૂલના પ્રિંન્સિપાલ

બાઈટ વાંચેશા ફરહીન
ધોરણ 11 અભ્યાસ કરતી વિધાર્થી

બાઈટ કવા વિશાકા
ધોરણ 12 અભ્યાસ કરતી વિધાર્થી

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.