*તા.૧૫ જુલાઇના રોજ બોટાદના જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાશે* - At This Time

*તા.૧૫ જુલાઇના રોજ બોટાદના જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાશે*


*તા.૧૫ જુલાઇના રોજ બોટાદના જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાશે*
--------------
બોટાદ માહિતી બ્યુરો, તા.૦૨ :- બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક તા.૧૫/૦૭/૨૦૨૨ ને શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે પદાધિકારીશ્રીઓ સાથે તથા સવારે ૧૧:૩૦ કલાકે અધિકારીશ્રીઓ સાથે જિલ્લા સેવા સદનના મીટીંગ હોલ, ખસ રોડ ખાતે રાખવામાં આવી છે. આ બેઠકમાં સંબંધિત અમલીકરણ અધિકારીઓએ જાતે ઉપસ્થિત રહેવું જેની સંબંકર્તાને નોંધ લેવા બોટાદના નિવાસી અધિક કલેક્ટરશ્રી મુકેશ પરમાર તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.