પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા બરવાળા ઘેલાશાહ સેવા કેન્દ્રોમાં 89 મી ત્રિમૂર્તિ શિવ જયંતિ નિમિત્તે શિવદર્શન આધ્યાત્મિક મેળાનું ધુમધામ થી ઉજવણી થશે - At This Time

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા બરવાળા ઘેલાશાહ સેવા કેન્દ્રોમાં 89 મી ત્રિમૂર્તિ શિવ જયંતિ નિમિત્તે શિવદર્શન આધ્યાત્મિક મેળાનું ધુમધામ થી ઉજવણી થશે


જેનું આયોજન તારીખ 26 2 2025 ને બુધવારે મહાશિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે રાખેલ છે મેળાનું આકર્ષણ દ્વાદશ જ્યોતિર્લિંગ દર્શન આધ્યાત્મિક ચિત્ર પ્રદર્શન શાંતિ અનુભૂતિ કુટીર છે જેનો સમય સવારે ૯ થી ૧૨ અને સાંજે ૪ થી ૭ સુધી રાખેલ છે બપોરે 12 વાગ્યે મહા આરતી થશે તો આ પાવન પર્વ નિમિત્તે સર્વ ધર્મ પ્રેમી જનતાને દર્શન નો લાભ લેવા હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ છે

સ્થળ: શિવસદન પટેલ શેરી મહાવીર જીન બરવાળા ઘેલાશા જીલ્લો બોટાદ

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image