ધંધુકા તાલુકાના કાશીન્દ્રા પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે માસ્ટર ડિગ્રી એનાયત કરવામાં આવી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fmtlqtvj71beccdk/" left="-10"]

ધંધુકા તાલુકાના કાશીન્દ્રા પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે માસ્ટર ડિગ્રી એનાયત કરવામાં આવી.


અમદાવદ જિલ્લાના ધંધુકા તાલુકાના કાશીન્દ્રા પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે માસ્ટર ડિગ્રી એનાયત કરવામાં આવી.

અમદાવદ જિલ્લાના ધંધુકા તાલુકાના કાશીન્દ્રા પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે ગઈ કાલે ગુરુવારે માસ્ટર ડિગ્રી એનાયત કરવામાં આવી. ડો. બાબા સાહેબ આંબેડકર યુનિવેર્સિટીમાં ખાતે ૯મો પદવી દાન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ધંધુકા શહેરના કાશીન્દ્રા પ્રાથમિક શાળાના શિક્ષિકા દીપિકાબેન વાણિયાને માસ્ટર ડિગ્રીમાં ૩જો નંબર મેળવવા બદલ ડો . બાબા સાહેબ આંબેડકર યુનિવેર્સિટી ખાતે ગુજરાત રાજ્યના રાજયપાલ આચર્ય દેવવ્રતના હસ્તે પદવી દાન સમારોહમાં ડિગ્રી એનાયત કરવામાં આવી હતી . શાળા પરિવાર દ્વારા શિક્ષિકા બહેનને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]