પોલીસને ગ્રેડ-પે ના નામે ભથ્થાનો લોલીપોપ: કેજરીવાલ - At This Time

પોલીસને ગ્રેડ-પે ના નામે ભથ્થાનો લોલીપોપ: કેજરીવાલ


કેજરીવાલે જણાવેલું કે થોડા સમય પહેલા ગુજરાત આવ્યો ત્યારે પોલીસના ગ્રેડ-પે અંગે સમર્થન કર્યું જેના બાદ ગુજરાત સરકાર આ મુદ્દે જાગી. પરંતુ ગ્રેડ-પે નાં સ્થાને માત્ર પગાર ભથ્થા વધારીને લોલીપોપ આપી એ બધાનો ભલે સ્વીકાર કરો .ગ્રેડ-પે પોલીસને આપ ની સરકાર આપશે આ માટે સર્વ લોકોએ આપ ની સરકાર આવે એ માટે કામ પર લાગી જવું કહ્યું હતું. આ વેળાએ તેમની સાથે મંચ પર ગુજરાત આમ આદમી પાર્ટીના અગ્રણી ઈશુદાન ગઢવી ,ગોપાલ ઇટાલીયા,કૈલાશ ગઢવી, ગુલાબસિંહ યાદવ તેમજ મનોજ સોરઠીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.