ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી LCBની ટીમે 4000 લીટર બનાવટી દૂધ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું, બે શખસની ધરપકડ - At This Time

ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી LCBની ટીમે 4000 લીટર બનાવટી દૂધ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું, બે શખસની ધરપકડ


રાજકોટ શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી LCB ઝોન 1ની ટીમે 4000 લીટર બનાવટી દૂધ ભરેલું ટેન્કર ઝડપી લઈ વંથલીના બે શખ્સની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મનપાના ફૂડ વિભાગને જાણ કરતા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ શંકાસ્પદ દૂધના જથ્થામાંથી મિક્સ દૂધના સેમ્પલ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.