અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન ના amts વિભાગ દ્વારા અમુક અમુક રૂટ પર અનિયમિત બસ સેવા ના કારણે amts ને નફો નહિ પણ નુકશાન વધુ ભોગવું પડે છે પણ અમુક વિસ્તારમાં સેવા નો વધારો કરે તો સારું જેમ કે નવા વાડજ થી ગુજરાત હાઈકોર્ટે ની નવી બસ સેવા સુરૂ કરવા માં આવે તો એનો લાભ અચૂક amts વિભાગ ને થશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/flgqkthdxqrzannm/" left="-10"]

અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન ના amts વિભાગ દ્વારા અમુક અમુક રૂટ પર અનિયમિત બસ સેવા ના કારણે amts ને નફો નહિ પણ નુકશાન વધુ ભોગવું પડે છે પણ અમુક વિસ્તારમાં સેવા નો વધારો કરે તો સારું જેમ કે નવા વાડજ થી ગુજરાત હાઈકોર્ટે ની નવી બસ સેવા સુરૂ કરવા માં આવે તો એનો લાભ અચૂક amts વિભાગ ને થશે


તા:-૧૮/૧૦/૨૦૨૨
અમદાવાદ

અમદાવાદ ના અલગ અલગ વિસ્તારમાં amts બસ ની અનિયમિત સેવા ના કારણે amts અમદાવાદ મ્યુનિ ટ્રાસ્પોટ વિભાગ ને નુકશાન વધુ આવે છે જેમ કે વાડજ થી ગોતા ને ગોતા થી સરખેજ રૂટ અને સરખેજ થી ચાંદખેડા રૂટ પર અનિયમિત બસ સેવા ના કારણે લોકો ને સટલ રીક્ષા નો સહારો લેવો પડે છે જુના વાડજ થી ગોતા અને સોલા સિવિલ ગુજરાત હાઈકોર્ટે જવા માટે છેકે બાપુનગર થી બસ આવે ત્યારે લોકો સોલા સિવિલ કે ગુજરાત હાઈકોર્ટે પોહચે છે હાલ
એક તરફ સરકાર આ મોંઘવારી માં લોકો ને સસ્તી મુસાફરી માટે નવી નવી બસો ફાળવે છે મેટ્રો ટ્રેન ચાલુ કરે છે brts ના રૂટ માં વધારો કરે છે પણ સુ એની પાછળ આ અધિકારીઓ નું કોઈ મેનેજમેન્ટ ખરું તો જવાબ મળશે ના આજે નવા વાડજ અખબાર નગર પાસે એક સર્વ મુજબ સટલ રૂટ ૧૩૭ અને ૧૩૭/૧ જે સોલા સિવિલ ને ગુજરાત હાઈકોર્ટે તરફ જવામાટે બાપુનગર થી બસ આવે છે પણ સવાર સાંજે આ રૂટ પર હજારો ઓટો રીક્ષા ચાલકો મહેનત કરે છે જો વધુ નહિ પણ થોડી બસો ને રેગ્યુલર સમય સર આવે તો આનો ફાયદો અચુક AMTS ને કે BRTS ને થશે રીક્ષા ચાલક નું ભાડું હાલ મધ્યમ વર્ગ ને પોસાય તેમ નથી પણ સુ કરીએ સમય સર amts બસ નથી મળતી ત્યારે લોકો ને ઓટો રીક્ષા માં બેસી ને જવું પડે છે હાલ amts માં ને brts માં બધી કોન્ટ્રાક્ પર ચાલે છે એટલે ડ્રાયવર ને કંડકટર પણ એજ રીતે કામગીરી કરશે જે રીતે એમને પગાર ભથું મળે છે અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન ને આના વિસે વિચાર કરવો જોઈએ અને અમદાવાદની જીવા દોરી સમાન amts બસ ને brts બસ ની સેવા માં કઈ રીતે અમદાવાદ મ્યુનિ ટ્રાસ્પોટ સર્વિસ નો લાભ અમદાવાદ ની જનતા લઈ શકે તેના પર એક વાર બેઠક બોલાવી ચર્ચા વિમર્શ કરવું જોઈએ

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
એટ ધીસ ટાઈમ ન્યૂઝ અમદાવાદ
તહેલકા ન્યૂઝ અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]