નારી વદંન ઉત્સવ ઉજવણી અંતર્ગત આાજ રોજ મહીલા નેતૃત્વ દિવસ ઉપક્રમે બોટાદ ગુરુકુળ ખાતે જાગૃતિ કાર્યક્રમ કરવા મા આવ્યો જેમાં વિધાર્થીનીઓ ને કાયદાકીય અને યોજનાકીય માહિતી અને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું આયોજન જીલ્લા મહીલા બાળ અધિકારી કચેરી દ્વારા કરવામાં આવ્યું.. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ (સ્માર્ટ વિભાગ) દ્વારા મહિલા નેતૃત્વ દિવસ કાર્યક્રમ સંપન્ન. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fkstycu9ubizbf5d/" left="-10"]

નારી વદંન ઉત્સવ ઉજવણી અંતર્ગત આાજ રોજ મહીલા નેતૃત્વ દિવસ ઉપક્રમે બોટાદ ગુરુકુળ ખાતે જાગૃતિ કાર્યક્રમ કરવા મા આવ્યો જેમાં વિધાર્થીનીઓ ને કાયદાકીય અને યોજનાકીય માહિતી અને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું આયોજન જીલ્લા મહીલા બાળ અધિકારી કચેરી દ્વારા કરવામાં આવ્યું.. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ (સ્માર્ટ વિભાગ) દ્વારા મહિલા નેતૃત્વ દિવસ કાર્યક્રમ સંપન્ન.


શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્માર્ટ વિભાગ માં ધોરણ 9 થી 12 નાં બહેનોને બોટાદ જિલ્લા પોલીસ ડીપાર્ટમેન્ટ સી ટીમ પીબીએસસી ઓએસસી વિએમકે તથા “અભયમ હેલ્પલાઇન 181” અંતર્ગત આજના આધુનિક સમયમાં સમાજમાં શોષિત,પીડિત તથા જીવન સંઘર્ષ થી પરેશાન મહિલાઓને સ્વ - સુરક્ષા તેમજ સ્વ - સ્વમાનની સાથે સામાજિક સંબંધોમાં મોભાનું સ્થાનની સાથે ગૌરવની લાગણી અનુભવે તથા ઉમદા હેતુથી મહિલામાં આત્મ સમ્માન ની સાથે “ પુરુષની સમોવડી મહિલા બની” કુટુંબથી લઈ રાષ્ટ્ર નિર્માણ તથા રાષ્ટ્રીય સેવામાં યોગદાન આપે.... બોટાદ જિલ્લા થકી મહિલા અને બાળ વિકાસ ગુજરાત સરકાર આયોજિત “ નારી વંદન ઉત્સવ ”
સ્માર્ટ વિભાગના સંચાલક શ્રી રવિરાજ સર તથા આચાર્ય શ્રી કે. સી. મહેતા સર ના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો.. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પીબીએસસી કાઉન્સેલર દ્વારા કરવામાં આવ્યું.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]