સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સીમાસી ગામનું ગૌરવ છઠ્ઠા ધોરણની અક્ષા ને મળશે ચાર વર્ષ સુધી શિષ્યવૃત્તિ - At This Time

સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સીમાસી ગામનું ગૌરવ છઠ્ઠા ધોરણની અક્ષા ને મળશે ચાર વર્ષ સુધી શિષ્યવૃત્તિ


ડોળાસા નજીક સીમાસી ગામ તાલુકો ઉના ગામ ની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનું કુ અક્ષાબેન સબીરભાઈ જુણેજા એ તાજેતરમાં પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા આપી હતી જેમાં તે સીમાસી ગામ શાળા અને સમાજનું નામ રોશન કર્યું છે અક્ષરાબેન ધોરણ છઠ્ઠા થી 10 સુધી દર મહિને ₹1,000 શિષ્યવૃત્તિ મળશે જે 48 મહિના ના 48 હજાર રૂપિયા મળશે સીમાસી શાળા ના આચાર્ય લલીતભાઈ બાંભણિયા અને સ્ટાફગણે અભિનંદન પાઠવ્યા હતા9228483158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.