વિજયભાઇ જેહાભાઇ નાગડીયાની જસદણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી - At This Time

વિજયભાઇ જેહાભાઇ નાગડીયાની જસદણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી


વિજયભાઇ જેહાભાઇ નાગડીયાની જસદણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી

જસદણ વીંછિયા બાયપાસ પાસે વિજયભાઇ જેહાભાઇ નાગડીયા, જાતે.કોળી ઉ.વ.૩૪ ધંધો.મજુરી રહે.બરવાળા ગામ તા.જસદણ ઈસ પોતાના હવાલા વાળુ હીરો કંપનીનુ સ્પ્લે ન્ડર પ્લસ કાળાકલરનુ જેના રજી. નંબર GJ-03-JN-0601 વાળુ પુર ઝડપે અને ગફલત ભરી રીતે માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવી મળી આવતા આઇ.પી.સી.કલમ - ૨૭૯ મુજબનો ગુન્હો કરતા જસદણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.