કપડવંજ ખાતે ભાજપ સંગઠનના પદાધિકારીઓ સરકારી અધિકારીઓ સાથે ભાગરૂપે બેઠક કરવામાં આવી હતી - At This Time

કપડવંજ ખાતે ભાજપ સંગઠનના પદાધિકારીઓ સરકારી અધિકારીઓ સાથે ભાગરૂપે બેઠક કરવામાં આવી હતી


કપડવંજ ખાતે ભાજપ સંગઠનના પદાધિકારીઓ સરકારી અધિકારીઓ સાથે ભાગરૂપે બેઠક કરવામાં આવી હતી....

આગામી તા.31-08-2022 ના રોજ આદરણીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સાહેબના કાર્યક્રમને અનુલક્ષીને કપડવંજ ખાતે સરકારના મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં કપડવંજ ખાતે ભાજપ સંગઠનના પદાધિકારીઓ સરકારી અધિકારીઓ સાથે કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠક કરવામાં આવી હતી....

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઈ, મહામંત્રીશ્રી અજયભાઈ, શ્રી દશરથ કાકા, પૂર્વ ધારાસભ્યશ્રી કનુભાઈ, પૂર્વ નગરપાલિકા પ્રમુખશ્રી સેજલબેન, APMC ચેરમેન શ્રી નીલેશભાઈ, પ્રાંત અધિકારીશ્રી, કપડવંજ DySP અને પોલીસ ઇન્સ્પેકટરશ્રી, સંગઠનના પદાધિકારીઓ, વહીવટી તંત્ર અને પોલીસ તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.