વિશ્વ માતૃભાષા દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ - At This Time

વિશ્વ માતૃભાષા દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ


વિશ્વ માતૃભાષા દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...

જે શીખવી ન પડે તેવી આપણી ગુજરાતી ભાષાનો દિવસ એટલે વિશ્વ માતૃભાષા દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...

આજના આ શુભ દિવસે આપણી ગુણિયલ અને ગરવી ગુજરાતી ભાષાનું ગૌરવ લઈએ...

“સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.”

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.