વિધાનસભા ચૂંટણી 2022 - At This Time

વિધાનસભા ચૂંટણી 2022


વિધાનસભાની ઇલેક્શનનો પચાસ ધમધમ તો થઈ ગયો છે ત્યારે દરેક પક્ષ પોતાના સમસ્તકો સાથે પ્રચાર કરી રહ્યા છે ત્યારે હિંમતનગર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર કમલેશભાઈ પટેલ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પ્રચારનો શુભારંભ થઈ ગયો છે ત્યારે હિંમતનગર તાલુકાના વિરપુર, વક્તાપુર, ગઢા, તેજપુરા, દોલગઢ, લોલસન, સવગઢ, કિફાયતનગર
તમે છેલ્લે ઇલોલ ખાતે સભા સંબોધી હતી જેમાં ઇલોલ માં મોટી સંખ્યામાં ગામજનો સભામાં ઉપસ્થિત રહ્યા હતા આ સભા ઇલોલ તળાવ વિસ્તારમાં તેમજ પહાડિયા વિસ્તારમાં કરવામાં આવી હતી જેમાં કમલેશભાઈ ને જણાવ્યું હતું કે આ ગામ તો મારું જ છે અહીંથી જ મને દરેક પ્રગતિ પણ યા ગામથી જ કરી છે તો આ ગામમાં જ મારે વધારે કંઈ કહેવું નથી પણ આપ સૌ વધારે
મત થી મને જીતાડશો તેવી આશા રાખું છું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.