વિસાવદર આમઆદમી પાર્ટીદ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું - At This Time

વિસાવદર આમઆદમી પાર્ટીદ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું


આજરોજ વિસાવદર તાલુકા ધારાસભ્ય શ્રી ભુપતભાઈ ભાયાણી ના માર્ગદર્શક હેઠળ વિસાવદર મામલતદાર કચેરી ખાતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સૌરાષ્ટ્રમાં સતત 28 દિવસ કરતાં વધારે સમય વરસાદ ન પડવાથી ખેડૂતો ને મોટા પ્રમાણ માં પાક નુકશાન થયું છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર ને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવાની માંગણી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આતકે હાજર રહેલ તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહેન્દ્ર ડોબરીયા લોકસભા ઇન્ચાર્જ ડો હિતેશભાઈ વઘાસીયા જિલ્લા મંત્રી રમેશભાઇ બોરડ તાલુકા મહામંત્રી હર્દેવભાઈ વિકમાં ઉપપ્રમુખ પરસોતમભાઈ વછાણી જયદીપ કાસિયા અતુલભાઈ ભાખર કિસાન વિગ પ્રમુખ હસમુખભાઇ રાજુભાઈ ભાનુભાઇ અતુલભાઈ વિમલભાઈ પ્રકાશભાઈ વિઠલભાઈ અતુલભાઈ રેનીશભાઈ સતિષભાઈ રમેશભાઈ રાહુલભાઇ હરસુખભાઈ વાઘમસી અલ્પેશભાઈ હજાર રહિયા હતા

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.