માળીયા હાટીના તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર ને આપ્યુ આવેદન પત્ર - At This Time

માળીયા હાટીના તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર ને આપ્યુ આવેદન પત્ર


માળીયા હાટીના તાલુકા આમ આદમી પાર્ટીના નહેજા હેઠળ તાલુકા પંચાયત સદસ્ય પિયુષ ભાઈ પરમાર , કિશાન જીલ્લા પ્રમુખ માનસિંહભાઈ સિસોદિયા , તાલુકા કિશાન પ્રમુખ ભાયાભાઈ ભરડા , જીલ્લા કિશાન ઉપ પ્રમૂખ, ઓબીસી જીલ્લા પ્રમૂખ તથા વિક્રમભાઈ રાજાની , શૈલેષભાઈ પરમાર ,
અજીભાઈ ચૌહન , રાણા ભાઈ સિંધવ, સહિતના કાર્યોકરો એ ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધી સમગ્ર સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ ખેડૂતોને સહાય આપવા આવે તેવી માંગ વાળુ આવેદન માળીયા હાટીના મામલતદાર સવસાણીને આપી અને ખેડૂતોને તાત્કાલિક સહાય મળે તેવી રજુઆત કરી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.