રાજસ્થાન થી ગુજરાત માં લવાતો વિદેશી દારૂ ઝડપાયો - At This Time

રાજસ્થાન થી ગુજરાત માં લવાતો વિદેશી દારૂ ઝડપાયો


મહિસાગર : રાજસ્થાન થી ગુજરાત માં લવાતો વિદેશી દારૂ ઝડપાયો

રાજસ્થાન એસ ટી બસ દ્વારા લવાતો દારૂ ઝડપાયો

રાજસ્થાન થી ગુજરાત માં દારૂ માટે સરકારી બસ નો ઉપયોગ

બાકોર પોલિસે વિદેશી દારૂ સાથે 1 આરોપી ની ધરપકડ કરી

દારૂ ની હેરા ફેરી માં એસ ટી બસ ના કર્મચારીઓ સામેલ છે કે કેમ ..??

પોલીસ તપાસ માં બહાર આવશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.